▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
2⃣0⃣0⃣2⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
દરેક સંબંધની એક મર્યાદા હોય છે. સંતાનો પ્રત્યે બધાંને લાગણી હોય છે પણ અયોગ્ય લાગે ત્યારે એને રોકવાં અને ટોકવાં પણ જોઈએ. મિત્ર હોય, સહકર્મચારી હોય કે પાડોશી હોય, દરેકના સંબંધમાં અમુક સ્થળે અલ્પવિરામ અને નિશ્ચિત સ્થળે પૂર્ણવિરામ હોવું જોઈએ.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬