Gujarati Quote in Shayri by Krupa Rajput

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયારે કહયું તેને કે
નથી હદ મારી હવે તને સહન કરવાની......
એ પથ્થર દિલ શું જાણે "હદ" નો અર્થ
જેના છેવાડા અમે ક્યારનાંય પાર કરી દીધા છે
તેને યાદ કરવા માં
તેના વિચારો માં
તેની વાતો માં
તેને પ્રેમ કરવા માં
તેને સહન કરવા માં

Gujarati Shayri by Krupa Rajput : 111096232
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now