પ્રેમ ના નામે એક વહેમ થઇ ગયો,
પ્રેમ ને વહેમ વચ્ચે તે કેવી રમત થઇ ગઈ....
એની ચાહત માં ગમ ખાતા રહયા,પણ તે
પ્રેમના નામે વહેમ કરી ગયા,અમને માણસ પરખ કરાવી ગયા.......
અમે જુઠાણુ બોલી પ્રેમ ના નામે વહેમ માં રાખ્યા
અમે વહેમ ને પ્રેમ સમજી બેઠા અમે જેને પોતાના માનતા તા તે અમે પ્રેમ ના વહેમ માં રાખી ગયા....
તમારો કે અમને પ્રેમ કરવાનો મોકો આપ્યો,
અમને પ્રેમ માં બાંધી રાખ્યા, પ્રેમ ને વહેમ માં
મારા દિલ ની બીન વાગી ગઈ,.....
ને તારી દગાબાજી ને આ લબ્સ પ્રેમનો સમજતી રહી ને જોત જોતા માં પ્રેમ ના નામે વહેમ કરી ગયા.....
વહેમ એટલો વધી ગયો,કે અમે બીજી વાર
પ્રેમ માં આવતા જ ડરતા થઇ ગયા,પ્રેમ ને વહેમ
વચ્ચે રમત થઇ ગઈ
શૈમી ઓઝા