ચંપક અને રાજુની ગાડીનો એક્સીડેન્ટ થયો
ચંપક : મેં હેડલાઈટ બતાવીને તને સાઈડમાં જવાનું તો કીધું તું !

રાજુ : નવરીના, મેં વાઈપર ચાલુ કરીને ના તો પાડી તી.
???????

English Jokes by બાબા સત્સંગી : 111095722

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now