માવઠું એટલે શું.. ?

English Questions by બાબા સત્સંગી : 111095704
Megha Bhavsar 8 year ago

je hath ma nae aavanu pan asar jabari kari jay......

Dinesh Rathod 8 year ago

કમોસમી વરસાદ

Adv Bhoi Sitesh 8 year ago

માવઠું એટ્લે એમનો પ્રેમ અચાનક વરસી જવો

Siddhesh Makvana 8 year ago

ha sachi vat e pan mavthu kevay

Siddhesh Makvana 8 year ago

wait are u ma'am aur sir

બાબા સત્સંગી 8 year ago

પરણેલી પ્રેમિકા અચાનક સામે મળે અને હૈયામાં જે હરખની હેલી ચડે એને પણ માવઠું કહેવાય ????????

Siddhesh Makvana 8 year ago

thank u ma'am ☺️

Siddhesh Makvana 8 year ago

umm માવઠું એ પ્રેમ જેવું હોય છે, જે રહે થોડી વાર પણ ભીંજાયા પછી એની અસર લાંબા સમય સુધી રહે છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now