સાલી આ single ની જિંદગી ના જલસા વધારે
કોને કહ્યું કે અમે એકલા વધારે
ગલી ના નાકે પાન ના ગલ્લે નામ વધારે
કોને કહ્યું કે અમે એકલા વધારે
કૉલેજ ના પાર્કિંગ માં દાસ ના કેન્ટીન માં ઉધાર વધારે
કોને કહ્યું કે અમે એકલા વધારે
કોઈ એ કહ્યું કે કોઈ મળતી નથી એટલે નખરા વધારે
મેં કહ્યું કે આ આંખ ને કોઈ ગમતી નથી વધારે
કોઈ એ કહ્યું કે બેસી જા છોકરીયો નથી વધારે
મેં કહ્યું એને પણ ગમી જશે મારાં થી કોઈ વધારે
આ એટ્ટીટ્યૂડ નહિ પણ સાનપણ વધારે
કોઈ પાછળ નથી બગાડવા હવે પૈસા વધારે