▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
1⃣9⃣0⃣2⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
પ્રેમ કે સંબંધમાં કોઈ અપેક્ષા ન રાખો પણ એટલિસ્ટ આપણા સંબંધની કદર અને ગૌરવ તો હોવાં જ જોઈએ. સંબંધ સાચો હોય તો તમારી જાતને ઘસી નાખો પણ જાતને ઘસતાં પહેલાં એ ચકાસી લો કે સંબંધ સાચો છે કે ખોટો?
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬