લાગણીઓથી શરુ થયેલો એક સંબંધ,
અનુભવ પર આવીને પૂરો થાય છે !!

Gujarati Thought by Afsana : 111095421
Ajitsinh Dodia 8 year ago

જે સંબંધ સચી લગણી થી શરૂ થાય છે એનો ક્યારેય અંત નથી આવતો ને જો ખરાબ અનુભવ થાય તો એ દિલ ની લગણી નો સંબંધ નતો.....

ધબકાર... 8 year ago

ખુબ સરસ... એ તો છે જ... જાણે ધબકારો ચૂકતા નવજીવન મળે છે એમ અનુભવ પણ એક નવા જીવન તરફ દોરી જાય છે... જય શ્રી કૃષ્ણ...

Kamlesh 8 year ago

સત્યવચન...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now