Gujarati Quote in Hiku by Parth Ahir

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે જાણ્યું કયારેય કે આ સોનુ(ગોલ્ડ) આટલું મોંઘુ કેમ છે. કેમ આ સમાજ એમને ચાહે છે એમને હાચવીને રાખે છે.
પણ તમને ખબર સોના ને એક ધાતુ માંથી સોનુ બનાવવા માટે પેલા તો અસહ્ય ગરમી એમને પીગાળે.. અસંખ્ય હથોડાના માર પડે. નાની નાની કોતર કામથી એમને સુઇઓ ચુભાવે તયારે એમની ડિઝાઇન બને. આકૃતિ બને.. પછી વેચાઈ અને ત્યાર બાદ આ સમાજ એમને સાચવીને રાખે.

આપણું પણ કઈંક આવુજ છે. આ સમાજ તમને ઉશ્કેરસે ,પીગાળસે.. તમારે અસંખ્ય લાગણીઓ ,સંબંધોના હથોડો ખાવા પડહે ,સાયબ પણ આ બધા માંથી તમે જયારે નીકળી જાહો ને.. ત્યારે આજ સમાજ તમને સોનાની જેમ હાચવસે ... તમને ચાહશે..

તમે હંસ ને બતક ને જોયા હશે તળાવ ,નદીમાં માં. તરતા...એમ થાઈ કે કેવા હુંફાળા એ પાણી માં સહેલાઇ થી તરે છે.. નઈ? પણ ના
આપણે એ પાણીની સપાટી થી નીચે થતો અથાગ પરિશ્રમ નથી જોઈ શકતા. એ પરિશ્રમ એટલે હાર્ડવર્ક જે બતાવવાનું નથી હોતું .અને હાચુ કવ તો કોઈને ઇન્ટ્રસ્ટ પણ નથી તમારા હાર્ડવર્કમાં એતો માત્ર સપાટીજ જોસે.

એટલે હવે પરિસ્થિતિ ના હથોડા પડે ને તો સેહજો અને smile કરજો બસ.. એને કેજો કે...માર તું તારે... મથલ તો એ તમને મજબૂતજ બનાવહસે ને..

ડો એ પી જે અબ્દુલ કલામ સાહેબનું મને એક ગમતું વાક્ય છે.. કે..let difficulties knw tht u r to difficult ભૂકા કાઢી નાંખો

(આજ પણ જરાક ઉલેછ વલેછ થતું હતું એટલે કઈ દવ હો..like ની ચિંતા આજે પણ નથી) સોરી??
શુભ રાત્રી

Gujarati Hiku by Parth Ahir : 111095320
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now