*રાત્રી*
વસંતના વાયરામાં વહેતી હતી મહેંક એના સોળ શણગારની.
મધ્ય રાત્રિએ પુનમની જેવી ચાંદનીમાં
એની જવાની ખીલતી હતી.
એની કમળ જેવી હથેળીમાં
પ્રેમ ની મજબૂત પકડ હતી.
એ રાત્રી પ્રણયની રાત્રી હતી
એ મારી અર્ધાંગિની બની હતી.

નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કચ્છ

Gujarati Blog by Naranji Jadeja : 111095136

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now