બધા ને ગમવું,
ગમી ને નમવું,
નમી ને રમવું,
રમી ને જમવું.
જમી ને ભમવું,
ભમી ને થમવું.

બસ આજ આંનદ ની ક્રિયા છે જીવન ની,
બાકી જીવન માં તકલીફ તો કાયમ રહેવાની.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111095015

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now