▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
1⃣8⃣0⃣2⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
એક સ્વિમરે જિંદગી અને સ્વિમિંગ વિશે કહ્યું કે, આ બંને બહુ એકસરખા છે. પાણીનો એક નિયમ એ છે કે પાણી ગમે તેટલું ઊંડું હોય તોપણ તમે ડૂબી નથી જતા, સવાલ એટલો જ હોય છે કે તમને તરતાં આવડવું જોઈએ. કેવા વહેણમાં કેવી રીતે તરવું એ જ આવડત જિંદગીમાં પણ કામ લાગે છે કે કેવા સંજોગોમાં કેવી રીતે જીવવું.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬