ઝખ્મોને ખોતરીને લોહી લુહાણ કરે છે,
વળી પૂછે છે આ તે કેવી કમઠાણ કરે છે,
કહેવાય છે આમ તો સ્વજન આપણા,
પણ ના પોતીકા જેવું કોઈ કામ કરે છે...

Gujarati Shayri by HINA DASA : 111094743
Ketan 8 year ago

હા લ્યો સત્ય બોલવાનો તમે એકેજ ઠેકો લય રાયખો છે બસ...અમથાય અદિમાનવો ને બોલવા માં નો પોચાય...હાહાહા

HINA DASA 8 year ago

હું તો સત્યવક્તા છું, કડવું લાગે તોય સત્ય બોલવું એ મારી ફરજ છે

Ketan 8 year ago

હા તો મીઠું બોલો...તો મીઠું લાગે ને...???

HINA DASA 8 year ago

હાહાહા કડવું લાગ્યું ને, લાગે જ બે હળાહળ સત્યવચન હોય તો

Ketan 8 year ago

હરિફરી ને ડોકટર ને દર્દી...બસ બીજી વાતજ નય

HINA DASA 8 year ago

હા ડોકટર ના જ પાડે કે આવા દર્દીને મોઢે સાચું ન જ કહેવું

Ketan 8 year ago

નો જ કયો ને...હું છુજ નય એવો..હાહાહા

HINA DASA 8 year ago

હા તો કેતન ન જ ગમે તમને ક્યારેય અમે મોઢે અસ્તવ્યસ્ત મગજવાળા કહીએ છીએ

Manish Patel 8 year ago

નસીબ તો સારા છે hina

Ketan 8 year ago

જોયું નવરા માણસો ને નવરા કય એટલે...નો ગમે...હાહાહા

HINA DASA 8 year ago

કેતન મારું કામ તો તમે કરી જાઓ છો તે સારું છે

Ketan 8 year ago

મયલુભાઈ ઘણું બધું કામ કરેછે હીનાજી...તમારી જેમ નવરા થોડા બેસે છે...હાહાહા

Maylu 8 year ago

હા હો ... લાઈફને ઈઝી કરવામાં બિઝી છું...??

HINA DASA 8 year ago

thanks mayur...હમણાં તો બહુ બિઝી લાગે છે નહીં...

Maylu 8 year ago

વાહ ...દિદુ સાચું કિધું...

HINA DASA 8 year ago

આભાર કેતન

Ketan 8 year ago

સરસ...

HINA DASA 8 year ago

તો નસીબ પછી

Manish Patel 8 year ago

બધું કરી જોયા પછી પણ કોઈ સફળતા ન મળી

HINA DASA 8 year ago

ખુદને સામેવાળાની જગ્યાએ રાખી જોઈ લઈએ તો કદાચ અડધા પ્રશ્નો નું સમાધાન મળી જાય

Manish Patel 8 year ago

શંકા ની કોઈ દવા ના હોય hina

HINA DASA 8 year ago

હા પણ એમને પણ ક્યારેક આપણું વર્તન પારકા જેવું લાગતું હોય..

Manish Patel 8 year ago

પોતાના પણ પારકા જેવું વર્તન કયારેક કરતાં હોય છે hina

HINA DASA 8 year ago

આભાર મનીષજી

HINA DASA 8 year ago

આભાર જીગરી...સુપ્રભાત

HINA DASA 8 year ago

સાચી વાત કમલ, સગા છે તે વ્હાલા નથી ને વ્હાલા છે તે સગા નથી....

Shefali 8 year ago

વાહ... હા અમુક સ્વજન હોય એવા

Kamlesh 8 year ago

પરંતુ આપણને ના સમજી શકે એમાં એમનોય શું વાંક?

Kamlesh 8 year ago

પોતાનાઓ જ તકલીફ આપે બાકી બીજાઓને તો ક્યાં કંઇ પડી જ છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now