અમદાવાદનો ઉચ્ચ મધ્યમવર્ગ એટલે કે જાણે શ્રીમંતોની લાઇફ સ્ટાઈલ જોડે હોડ લગાવતો વર્ગ. અને એના માટે એમને સતત દોડવું પડતું. અને એટલે જ કદાચ આ વર્ગ જ અમદાવાદને સતત ધબકતું અને જીવંત રાખે છે એમ કહી શકાય..!!

તો આવાજ વર્ગમાંથી આવતી આકાંક્ષા અમદાવાદની જિંદગી જોડે તાલમેલ ધરાવવા સમર્થ અને એકદમ જીવંત.


હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... ભાગ - ૫' વાંચો
https://www.matrubharti.com/book/19864430/premni-pele-paar-5

Gujarati Blog by Shefali : 111094676
Rupal Mehta 8 year ago

all.the best sefali

Shefali 8 year ago

Thank u, jay jinendra...@Rohit

ધબકાર... 8 year ago

Best of luck... જય જીનેન્દ્ર.... આમજ આગળ વધતા રહો... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now