એક નાનો છોકરો એક ઝાડ પર ચડી રહ્યો હતો ત્યારે પાછળ થી અવાજ આવે છે.. બેટા બવ ઉપર નઈ ચડતો પડી જઈશ.. ત્યારે એ નિર્દોષતા થી એક પ્રશ્ન પૂછે છે અને ખુબજ સારું વાક્ય કહે છે.. પણ પપ્પા ફળ તો ત્યાંજ હોઈ છે ને...?
હું તો કવ સાયબ પડો.....જ્યાં તમે પછડાહો એજ પછડાહટ તમારું વ્યક્તિત્વ ઘડસે.પરિસ્થિતિ દેખાઈ એટલી અઘરી નથી હોતી સાયબ જે સ્થિતિ દુઃખ આપે એજ સ્થિતિ આપણે મજબૂત બનાવહે...
પડો, ઉભા થાવ, કપડાં ખંખેરો હસો અને... પુરા જોસ થી પાછા કામે લાગી જાવ. તમારા કામ ને પ્રેમ કરો . સફળતા ત્યારેજ મળે જયારે તમે તમારા કામ માં ડૂબી જાવ.બાકી જો ધ્યાન ઓફિસ ઘડિયાળ માં હશે અને.. કયારે છૂટસુ કયારે છૂટસુ મન માં થાઈ.. તો તો ભાઈ/બેન તું વઇજ જા જટ્ટ..ઘર ભેરો થા તું.
(જરૂરી નથી ઘણી બધી like મળે.. આતો જરાક મન માં થતું હતું કે કવ તો કઈ દવ સોરી)