ખબર જ ના પડી ક્યારે તું મારા જીવન માં સમાઈ ગયો
કેમ કરતાં મારા દિલ પર હાવી થઈ ગયો ..

ધીરે ધીરે મારા અસ્તિત્વ માં એકાકાર થઈ ગયો
અજાણતાં જ મારા મન પર પ્રભાવી થઈ ગયો..

હતી મારી કંઇક અલગ જ પહેચાન સરળ વ્યક્તિ ની,
તું આવી ને મારી ઓળખ સાવ બદલાવી ગયો..

દુર્ઘટના ઘટે, તે સારું નહીં , તો યે ઈચ્છું કે થાય તારું મોત !
ધિક્કારું છું તને ખૂબ ,વગર કારણે તું ફાવી ગયો..

હા ,ઓ ' અહંકાર ' ! તું નોતરતો બસ ખાલી વિનાશ !
છોડ મને ! તો કહું તને કે માણસને ' માનવ ' બનાવી ગયો !

Gujarati Thought by Amita Patel : 111094329
હરિ... 8 year ago

ekdam mast.. ?@amita Di.... tame...??

Amita Patel 8 year ago

thanks harita.. how r u

હરિ... 8 year ago

wahh... @di.. Bov J. mast..

Amita Patel 8 year ago

thank you kamlesh. ketan rohit shefali vipul..yes shefali ખરું કહ્યું.. ઊંચાઈ પર પહોંચો પણ અહંકાર ના આવી જાય તો જ તે સ્થાન ટકી શકો

Shefali 8 year ago

વાહ... બધા ની ઉપર ક્યારેક ને ક્યારેક તો એ હાવી થાય જ લગભગ

ધબકાર... 8 year ago

વાહ... જોરદાર... જય શ્રી કૃષ્ણ...

Ketan 8 year ago

વાહહ...અમીતાબેન...

Kamlesh 8 year ago

વાહ.... અદ્‌ભૂત રચના મહોદયા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now