Gujarati Quote in Blog by jagrut Patel pij

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હ્રદયમાં વસેલી મારા બાળપણની એ મીઠી યાદો ,
જોઈ તસવીરો બાળપણની ભીંજાય છે આજે આંખો ...

હતી પળો એ ખાસ જ્યાં રોજ રમતાં ઝઘડતાં'તા ,
સાયકલ ના જૂના "ટાયર" લઈ ગામ આખા માં રખડતાં'તા ...

હતી રોમાંચક એ રમતો ,
વેકેશન માં ભેગા મળી સાથે રમાતો થપ્પ ...

દફ્તર ઉઠાવી જતાં સ્કૂલે મળતો દોસ્તોનો સથવારો ,
શનિવારે થતી કસરતો નો મળતો એ લ્હાવો ...

હોળીએ દેખાતો આપણો વાન રૂપાળો ,
ને ધૂળેટી રમતાં રમતાં ના મળતો કોઈની સકલ નો તાળો ...

રૂપિયાની ચોકલેટ માં તો
મહિનો ખુશ થાતાં ...
આજે આટલું ખાવા માં પણ ક્યાં હરખાતાં ...

Gujarati Blog by jagrut Patel pij : 111094199
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now