Gujarati Quote in Quotes by Mir

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખાલી facebook કે whatsapp પર RIP લખવાથી શ્રધ્ધાંજલિ ન અપાય, હવે સમય છે મોબાઈલની બહાર નીકળીને એકજૂટ થઈને આતંકવાદ સામે લડવાની. કોઈ પણ નેતા એકલા કંઈ ન કરી શકે. આપણે શું ? કરીને બેસી ન રહેવાય દેશમાં આપણે રહીએ છીએ કંઈ તો બધાએ કરવું પડે.

Gujarati Quotes by Mir : 111094086
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now