પૃથ્વી
અગ્નિ
જળ
વાયુ
આકાશ

આ પાંચ તત્વોથી મનુષ્ય બને છે

આમા પાનકાર્ડ અને આધારકાર્ડ જોડો તો સાત તત્વથી ભારત બને !

આમાં ગાંઠીયા, જલેબી જોડો તો ગુજરાતી બને !

અને એમાંય 135 નો માવો જોડો એટલે કાઠીયાવાડી બની જાય.
???????

English Jokes by બાબા સત્સંગી : 111093861

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now