English Quote in Jokes by બાબા સત્સંગી

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મેં બહુ મહેસુસ કર્યું છે કે વાઈફ ઉપર ઘરકામનો ઘણો ભાર રહે છે

જેમ કલેક્ટરની અંડરમા નાયબ કલેક્ટર આવે, એમ વાઈફની અંડરમા નાયબ વાઈફ હોય તો. .?

તમારો અભિપ્રાય જણાવશો તો આપણે સરકારમાં રજુઆત કરીયે.
???????

English Jokes by બાબા સત્સંગી : 111093859
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now