ડોક્ટર : કયો સાબુ વાપરો છો ?
ઘુઘો : ભુરેશનો લીમડાના તેલવાળો
ડોક્ટર : શેમ્પુ
ઘુઘો : ભુરેશનું હર્બલ શેમ્પુ
ડોક્ટર : તેલ
ઘુઘો : ભુરેશનું આમળા તેલ
ડોક્ટર : આ ભુરેશ નવી કંપની છે.. ?
ઘુઘો : ના સાહેબ, ભુરેશ મારો રૂમ પાર્ટનર છે.
???????

English Jokes by બાબા સત્સંગી : 111093858

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now