*જોક્સ નો બાપ*
છોકરી એ તેના BF ફોન કર્યો'પણ ફોન BF ના નાના ભત્રીજા એ ઉપાડ્યો.
*છોકરી*: તારા અંકલ ને ફોન આપને બેટા
*ભત્રીજો*:તમારું નામ.?
*છોકરી*: તારા અંકલ ને કહે કે એમની જાનેમન નો ફોન આવ્યો છે.
છોકરા એ જવાબ આપ્યો એ સાંભળી છોકરી બેભાન થઈ ગઈ.
*છોકરા એ ભોળપણ માં કહ્યું*:પણ આન્ટી મોબાઈલ માં તમારું નામ તો *નવરી બજાર* લખ્યું છે.
???????