પતિ દરરોજ ઓફિસે જવા નીકળે ત્યારે આંગણામાં આવી પત્નીને કહે - મોટી પારું ક્યાં છે.. ???
પડોશી દરરોજ આ સંવાદ સાંભળે પણ વચ્ચે દીવાલ હોવાથી તેને દેખાય નહીં કે "મોટી પારું" ના નામે પત્ની શુ આપે છે !
અને એ જાતજાતના વિચાર કર્યા કરે !
એક દિવસ પડોશીથી રહેવાયું નહીં અને એને દીવાલ પર ચઢીને જોઈ લીધું
મોબાઈલ
ટીફીન
પાકીટ
રૂમાલ.
???????