Simran Jatin Patel 8 year ago

હા એ માટે દિલથી તમારો ખૂબ આભાર...

ધબકાર... 8 year ago

તમે રસધારામાં એડ થઈ ગયા છો... બેસ્ટ ઓફ લક...જય શ્રી કૃષ્ણ...

Simran Jatin Patel 8 year ago

આભાર જેયશ્રીક્રિષ્ન....☺

ધબકાર... 8 year ago

ઓકે... જય શ્રી કૃષ્ણ...

Simran Jatin Patel 8 year ago

હા એ તો છે.... પણ અહીં no. આપવો મને યોગ્ય નય લાગતું.... ટિયું પાસે છે.... એના થ્રુ મોકલાવી દઉં....

ધબકાર... 8 year ago

તમારો નંબર મારી પાસે નથી.

Simran Jatin Patel 8 year ago

તમે જ મોકલાવી દો ને...

ધબકાર... 8 year ago

હા, એમને કહેશો તો પણ suggestion મોકલાવી દેશે.

Simran Jatin Patel 8 year ago

Ook... મિલનજી ને એકવાર કહ્યું હતું પણ હું હમણાં બે ચાર દિ થી જ વોટ્સએપ યુઝ કરું છું.... એટલે થયું તમને પૂછી જોઉં...

ધબકાર... 8 year ago

હા, હું મારાથી બનતી મદદ કરીશ. રસધારા મારું ગ્રુપ નથી પણ હા હું તમારા નામનું નંબર સાથે suggestion મોકલી શકું આખરી નિર્ણય ગ્રુપ એડમિન નો રહેશે...

Simran Jatin Patel 8 year ago

કાવ્યા સ્ટોરી અધૂરી છે ત્યાંથી તમે આગળ લખવા મદદ કરશો... અને તમારું જે ગ્રૂપ છે રસધારા એમાં હું આવી શકું....

ધબકાર... 8 year ago

હું શું મદદ કરી શકું?

Simran Jatin Patel 8 year ago

થોડી હેલ્પ જોઈએ છે....

ધબકાર... 8 year ago

હા બોલો seem.

Simran Jatin Patel 8 year ago

રોહિતજી.... કઈંક પૂછવું છે....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now