દેશી બાયોડેટા
નામ : તમને ખબર
સરનામું : મોટી ડેલી વાળી શેરી
નાના ટેણીયા ને કહો તોય ઘર સુધી મૂકી જાય
ફોન : બદલતા રહીએ છીએ
ઇમેઇલ : નો દેવાય બેંકમાં દીધેલું છે ઇ એટલે
જન્મતારીખ : તારીખ યાદ નથી
ભૂકંપ થયો એના દસ દી પેલા
શારીરિક જાણકારી :
ઊંચાઈ : બારણાંથી એક વેંત નીચી
વજન : 3 મણ
રંગ : નદીની રેત જેવો
સ્વાસ્થ્ય : ઘોડા જેવું
જાતિ : ગુજરાતી
લગન : નથી થયા, ઉપરવાળાની મેર છે
ભણતર : બપોર સુધી
મોબાઈલ નંબર : 99 2 ચવાણું, મોડું ઉઠાણું તો નો નવાણું.
???????