અમુક પ્રેામિસ September ની હતી
અમુક યાદો November ની હતી
અમુક કિસ્સાઓ July ના હતા
તો અમુક રાતો December ની હતી
દરેક મહિનાએ ઘણી બધી પળો ને ખુબ જ નાજુકાતા થી સંભાળી છે
તો પછી આ પ્રેમ February ની જ અનામત કેમ છે .?
હા ખબર છે મને કે આજે Valentine day છે
જેમાં બધા જ કપલસ પોતાની ગમતી વ્યક્તિ ને gifts , rose , chocolates વગેરે આપી ને પોતાનો પ્રેમ વ્યક્ત કરશે
પણ મારા દિલ મા તારા માટે જે પ્રેમ છે
એને હું ફક્ત એક જ દિવસ મા કઈ રીતે જતાવી શકુ ?
હું તો તને એટલો પ્રેમ કરુ છું કે જેને જતાવા માટે કદાચ વર્ષ ના 365 days પણ ઓછા પડશે
તું સાથે હોય તો મારા માટે બધા જ દિવસો Valentine’s Day જ છે