પપ્પુ નેપાળીને : તું અમેરિકન છો ?
નેપાળી : નહીં હું નેપાળનો છું.
પપ્પુ : નહીં તું અમેરિકન છો
નેપાળી : કીધું ને હું નેપાળનો છું.
પપ્પુ : નહીં તું અમેરિકન જ છો
નેપાળી (ખીજાય ને) : હા હું અમેરિકન છું

પપ્પુ : લાગે છે તો નેપાળી જેવો.
???????

English Jokes by બાબા સત્સંગી : 111092893

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now