સંબંધે સંબંધે થોડો ફરક મળશે,
ક્યાંક ઉજરડા તો ક્યાંક મલમ મળશે,
નીભાવશો સબંધ સ્નેહ થી,
તો ક્યાંક લક્ષ્મણ, તો ક્યાંક સુદામો મળશે ...

Gujarati Thought by Mehul Maradiya : 111092695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now