▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
1⃣4⃣0⃣2⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
પ્રેમ વ્યક્ત કરવા, લાગણી દર્શાવવા, કદર કરવા માટે કોઈ મોકાની, કોઈ ઘટનાની કે કોઈ સમયની રાહ જોવાની જરૂર નથી. આપણા લોકો આપણી રાહ જોતા હોય છે પણ એ લોકો બોલાવે ત્યાં સુધી તમે રાહ ન જુઓ. તમે જાવ તો કોને ગમે? એ વિચાર કરી જોજો અને જે ચહેરા તમારી નજર સમક્ષ આવે એને મળી તમારી સંવેદના વ્યક્ત કરી દેજો. દરેક ક્ષણ ‘રાઇટ ટાઇમ’ જ હોય છે, ❤???????❣?
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬