શબ્દોની કિંમત ત્યારે ખબર પડે,
જયારે એના લીધે કોઈ આપણા ચુપ થઇ જાય !!

Gujarati Thought by Afsana : 111092469
p 8 year ago

hahahha khatarnak

ધબકાર... 8 year ago

અરે ખાલી લખ્યું છે... બાકી હું ખતરનાક છું... જય શ્રી કૃષ્ણ...

p 8 year ago

true....rohitbhai kem chupchap chho ?

ધબકાર... 8 year ago

સાચી વાત છે... @ હું આજે ચૂપચાપ છું, જાણે આપણા સંબંધમાં એક શ્રાપ છું...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now