એક ભાઈ પુછતા હતા કે...
સાચો શબ્દ નર્ક છે કે નરક ?

મે જવાબ આપ્યો ત્યાર થી મારા પર નારાજ ? થઈ ગયા છે

મે તો ખાલી એટલું જ કિધું
તમારે ત્યાં જાવા થી મતલબ છે
કે જોડણી થી ??
???

English Jokes by બાબા સત્સંગી : 111092315

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now