વધું નિકટ પણ ન આવ મારા,સાંભળ્યું છે પ્રેમ માં અમસ્તો સ્પર્શ પણ ઊંડા ઉઝરડાઓ છોડી જાઇ છે..
~ANV~

Gujarati Good Night by aateka Valiulla : 111092219
Ravina 8 year ago

વાહ વાહ... શબ્દોનો ઊંડો ઘા કરી ગયા છો, હવે પ્રેમરૂપી મલમ લગાડી જાવ તો સારું...

jd 8 year ago

સુગંધ પુષ્પની પામી લે એને અડક્યા સિવાય, નિકટ જશે તો કશું નહીં મળે ઉઝરડા સિવાય.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now