*સાધના*
કરું દાદા ધોરમનાથ ની વાત,
એમની સાધના જગ વિખ્યાત.
નનામો નમી પડે ધિણો ધરે ન ધીર,
ડુંગરે ચડે, ધિણોધર થાય અધીર.
સોપારી એ શિરશાસન કરી,
બાર વર્ષની તપ સાધના કરી.
આદેશ કરી વાત શિષ્ય ને કહે,
કઈ દિશામાં કોઈ જીવન ન રહે.
તપોદ્રષ્ટિ જયા પડી ધરા થઈ વેરાણ,
સુકી જળ ભુમિ થઈ જાય જ્યાં રણ.
ધિણોધર ડુંગર પર છે એમનું ધામ,
અમર થઈ ગયા દાદાધોરમનાથ ના નામ.
નારાયણજી જાડેજા
નર
ગઢશીશા,માંડવી,કચ્છ.