મમ્મી: બેટા તું અને શિવાની એક જ ક્લાસ માં ભણો છો?

છોકરો: હા મમ્મી.

મમ્મી: તો શિવાની ના 14 તારીખે એક્સ્ટ્રા ક્લાસ છે, તારા કેમ નથી?
??????

Gujarati Jokes by Akshay : 111092017

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now