કાલે એક ભાઈ મળ્યા
મને જોઈને બોલ્યા : ઓળખો કે નહીં..?
મેં કીધું : કાંઈ યાદ નઈ મોટાભાઈ
ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ.. ?
એણે કીધું : 12 વરહથી તમારી સામેના મકાનમાં જ રહું છું.
???????

English Jokes by બાબા સત્સંગી : 111091999

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now