English Quote in Jokes by બાબા સત્સંગી

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કસ્ટમરે બેંક માં ફોન કર્યો ...
મારે ચેક ડિપોઝિટ કરવો છે તો કેટલા સમય માં પાસ થઈ જશે ???.
બેંકર : સર 3 થી 7 દિવસ માં ક્લિયર થઈ જશે.
કસ્ટમર : સાલું બંને બેંકો તો સામ સામે જ છે તોય આટલા બધા દિવસ કેમ લગાડો છો હે ???
બેંકર : સર જે પ્રોસીઝર હોય તેને ફોલો કરવી પડે ને...તમારો અકસ્માત જો સ્મશાનભુમી સામે થાય તો તમને પેહલા ઘરે લઈ જાય સફેદ ચાદર ઓઢળે વિધિ કરે ઠાઠડી માં તૈયાર કરે અને પછી સ્મશાન માં લાવીને ભડકે બારે ને...? કે સીધા જ ત્યાં સામે જ સમશનમાં ભડકે બાળવા જ લઇ જય ???
કસ્ટમર : આટલું ખતરનાખ ઉદાહરણ ના આપશો ભાઈ હું સમજી ગયો.
????????

English Jokes by બાબા સત્સંગી : 111091924
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now