ભર બપોરે એક ઘરમાં ઘુસેલા ચોરે સ્ત્રીને દોરડેથી બાંધી પુરૂષને ચાકુ બતાવતા કહ્યું..
બધા દાગીના અને રૂપિયા મને આપી દે..
.
.
પુરૂષે રોતા રોતા ચોરને વિનંતી કરી..
ભાઈ તારે જે જોઈ એ લઈ જા પણ આનું દોરડું ખોલી દે..
આ પાડોસીની પત્ની છે..
મારી હમણાં આવતી જ હશે..

લોચા થશે.. ?????

English Jokes by બાબા સત્સંગી : 111091234
Vaidehi 8 year ago

આવા ને આવા કાંડ કરો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now