ક્યારેક ત્યાં ફરી ક્યારેક નથી હોતુ,
ક્યારેક ત્યાં સમય મર્યાદા નથી હોતી ,
ક્યારેક ત્યાં બીજો ચાન્સ નથી હોતો,
એ એવી સ્થિતિ છે જ્યાં,
અત્યારે નહિ તો ક્યારેય નહીં.
ValueYourTime

Gujarati Thought by Twinkal Kalthiya : 111091205
Manish Patel 8 year ago

સાચી વાત છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now