એક સ્ત્રી પોતાના પતિ પાસે
મોટરકાર ચલાવતાં શીખી રહી હતી.
પત્ની : ‘જુઓ, આ સામેની આરસી બરાબર
નથી.’
પતિ : ‘કેમ, શું વાંધો છે ?’
પત્ની :
‘એમાં તો પાછળથી આવતી મોટરગાડીઓ
દેખાય છે, મારું મોં તો દેખાતું નથી !’

English Jokes by બાબા સત્સંગી : 111091173

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now