The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સોંસરવી ઉતરી ગઈ એ નજર જાણે, પાનખરે ઊગી ગઈ વસંત જાણે... જાજરમાન ઉભું છે કોઈ હાસ્ય ધરીને, ચૂપચાપ થયું ઝાડ ખુદમાં વસંત પહેરીને...
જૅ બાતતતતત કૅટનભૈ ...સહી પહૅચાના
વાહ કેતન વાહ સમજદાર ભાઈ મારો હાંહાહા
નારેના...મારા સુ દી ફયરા છે તે આ આદિમાનવ સામે લડુ
તમ બૈ લડી લયૉ
મારુ રાજીનામુ ....
ના જરાકેય નથી લાગતું...હાહાહા
તમને લાગે છે કેતન કે હું કઈ આપતી હોઈશ
તમને કીધું સનદીપભાઈ... અને રખડુ કોણ હે
બંને ને
પેલા તમે કયો...તમારા ઇ ને આપો છો કે નય...
મનૅ કીધુ કૅ આ રખડુ કૅટનભૈ નૅ ?
એટલે આમ ભાભીઓ કઈ ઓઢવાનું પણ આપે કે બંને ને એમનમ જ કાઢી મૂકે બહાર.....
આભાર હૉ તમારૉ
છે ને..તો પછી...હાહાહા
હા ઈ પ્લસ પૉઈન્કટ હૉ કૅતનભૈ
ઇ જે હોય ઇ...દુવા કરે છે ને તો બસ...હાહાહા
ઉફફફફફ કૅવા કૅવા હીતૅચ્છુઓ છૅ અહી ઉઠાવવાની દુવા કરૅ છૅ ઉઠાડવાની ઈ જ હમજ નૈ પડતી
સ્ટીકર કોઈને બનાવવા હોય તો આપણા જાણીતા છે...સસ્તા માં કરવી દયસ
are na na apde sticer ni jroor khri
હા સખી પેલા સ્ટીકર બનાવી લેજે, વાહ, સરસ, keep it up,વાળા હો
એમ કઈ મોટું કરવા જતાં હોય તો કેજો.. શંખનાદ કરી દવ!
અભિમાન બુરી બલા છે નહીં સખી, ખબર નહિ આ માણસોને કેમ ચડી જતું હશે
વાહહહ વાહહહ...
હા , ટકરાવુ એ જ કીસમત મા લયખુ છૅ અનૅ ફતૅહ કરવુ ઈ હુ જાતૅ લખુ છુ
aj kal am pn tame badha hare takkar j lo cho bv
હા ,નકકી તૉ એવુ જ કયરુ છૅ ....
કઈક કરી બતાવશો તો એનેય આનંદ થશે...
હુ હમણા એ અધિપતી નૅ ટકકર આપવાની હામ ભીડી બૅઠૉ છુ .... કાળીયૉ પણ શુ યાદ કરશૅ .....
એટલે જ એ જગતનો અધિપતિ ને આપણે પામર જીવ...!
પોતાની દ્વારકા બનાવવી હોય તો સાહેબ... જીતેલુ મથુરા છોડવાનું સાહસ જોઈએ...
હેહેહે...
hahah sachu hina
vah saras lo ....
હા એ તો ભાભીના જ ફૂટ્યા છે ને
ના હો મારા નસીબ સારા છે...હાહાહા
હવે એ તો તમારા નસીબ જે સમજો એ ચેતવણી પણ હોઈ શકે
ના હું નખ્ખોદ નય વાળું...હાહાહા
એટલે હીનાજી આ બદુદુવા છે કે જાણકારી
ha to navra nakhhod vade a nth khabr tamne
hahaha....hina j thayu a saru j thayu bhagvan na gher der chhe pn andher to nathi j ho sabit thai gyu a...
હવે તમારા પીવાના દિવસો ગયા કેતન, હવે તો તમારું લોહી પીવાશે
નવરા આટા મારી એટલે mb નિકાલ કરવાનો...બહુત ના ઇન્સાફી હે યે
છી છી લોહી કોઈ પીવે...
mb nikal apo amne ..
hina juo biji pol pn kholi a ketanji a ...emne koi hotel nathi bolo navra ata mare chhe sav
સાચી વાત પિયુ હવે છેક સમજાયું કે આ રોજ કેમ ઝઘડતા હતા બિચારા ઘરે તો કઈ બોલી નહિ શકતા હોય એટલે અહીં બધાનું લોહી પિતા
pજી...હું કોઈ સાથે નો લડુ...ઇ તો આ બધાય છે એવા...
ઓહો એટલે આવી ટાઢ મા ઘરની બાર કાઢી મૂકે છે એમને
ના જમી ને બારે ભાગી જાવ એટલે એમા થી પણ બચી જાવ...હાહાહા...હવે કપડાં ધોવા નું કેવાનું છે તો એનોય જવાબ આપી દવ...
are na na hina a ketanji to ahi moti moti kare khali baki ghare ne hotel bey jagya a kitchen amna j bhag ma avtu hase etle to ahi avi ne lade badha sathe
ઓહ એટલે વાસણ તમારા ભાગમાં આવતા હશે નહિ
હાહાહા...હું રાતે મોડેક થી ઘરે જાવ છું...એટલે રસોઈ બની ગઈ હોય
હવે તમારો વારો છે કેતન બહુ મોજ કયરી, આમ રસોડામાં જાવ ને રોટલી બનાવો ભાભી રાડો પાડે છે
હા બધુંય કામ ઘરના કરશે ને ...આ આયા નવરા બેઠા ડખ્ખા કરાવશે...એમ નય કે થોડુંક કામ કરીને હાડકા મોકરા કરી...
એને એના દાદી છાનો રાખશે ને રસોઈ એના પપ્પા બનાવે છે
દાદી ભગાડો આને... આ ડખ્ખા કરવાવના મૂળ માં છે...
જા રસોઈ કર... તારો છોકરો રડે છે...
હા એ તો કાલે ખબર કેટલું રડતી હતી અમે સમજાવી ત્યારે સમજી કે છોરું કછોરું થાય તું તો દાદી કદાદી થોડું થવાય
હા એમ દાદી...આ તમારી સખી ની બળબળ ઉપર ધ્યાન નય દેવાનું
હા તો કીધું ને...હવે તમે આગ લગાવવાનું બંધ કરો તો...
હા તો હવે નહિ ગોતુ... મારે ઉપાધિ ઓછી થઈ.. મારે બીજા કેટલાય નું ગોતવાનું છે...
હા તો તું આટલા હોશથી છોકરી ગોતતિ હતી ત્યારે તને તો કહેવાય ને
એમાં કળિયુગ શેનો! પરણી જ ગયા છે ને કઈ ગુનો થોડી કર્યો છે!
નારદ તો મહર્ષિ હતા મહા ઋષિ, તમે રાવનવેળા ચાલુ કર્યુ એ
જો આ પાછા નારદ વેળા ચાલુ કર્યા હીનાજી એ
તારી પરવરીશ નો વાંક નથી સખી કલિયુગ
દાદી માં...કેતનયો જ કેવાનું...
w.c didu..?
સાચી વાત સખી આ કેતન સાચું ક્યારે બોલ્યા એ તો ભગવાન જાણે
hahaha ravina ashirvad apvana k bhagvan badhanu bhalu kare ne saruat mara thi kare ...
હાહા.. તમને ઉંમર પૂછત હું... પણ તમારો ભૂતકાળ કે છે કે તમે મારી જેમ ખોટું બોલવા સિવાય કંઈ નહીં બોલો.. એટલે વિચાર માંડી વાળ્યો.. હવે ના ના હોવ કે મોટા... હું કેતન પણ નહીં કેતનયો જ કહીશ...
હાહાહા...હવે સમજુ બની ગયા...હવે કાઈ નો થાય...
દી મોટા તમે ને પેલી બેય ખોટી...એતો કેતન સમજી જાય કોની વાત છે! હાહા... હું આશીર્વાદ લેવા જેવી બધાને આશીર્વાદ આપતી ફરૂ છું... ભગવાન બધું બનાવજો આ સમજુ નો બનાવતા કોઈ ને....
p જી...ખોટા મોટા નય...હાહાહા
અરે તમારે હવે ઉપાદિ નય ને...અને ઇ બેય નું તો જરીકેય નો માનું... તમારા આશિર્વાદ હોય એટલે ક્યાં ચિંતા કરવાની...
kon mota manso ravina
કેતન સદમો તો લાગે જ ને.. ગામ માં તમારી ખૂબી ઓ ના પોસ્ટર છપાવ્યા તા.. વિચાર્યું નિવૃત્તિ લેતા પહેલા જવાબદારી પતાવી દઈશ.. પણ આતો સીધા આશીર્વાદ લેવા જ આવ્યા... આવ્યા પણ શું દેવા જ પડે એમ આવ્યા.. ને આ બેય ખોટા માણસો નું માનતા નહિ..
નારદ મુનિ સારાજ છે...ભગવાન છે ઇ...એના વિશે ખરાબ બોલોમાં પાપ લાગશે...હાહાહા
hahaha ketanji tamne badha odkhe j che naradmuni ne pn sara kevdavo am chho tame
મારુ કામ આવું નો હોય...???
ના હો ઇ તમારું કામ કેતન
હીનાજી તમે નારદ વેળા ચાલુ કર્યા કે સુ...
અરે તાત્કાલિક એટલે સાંજે નક્કી કર્યું ને બે દી માં આર્ય સમાજ માં વિધિ પતાવી લીધી...નવા કપડાં લેવાનોય ટાઈમ નો મળ્યો...
હા હો કેતન બિચારી રડતી હતી ને કહેતી પણ હતી કે કોઈ કોઈનું નથી
tatkalik dhorane etleshu bhabhi kai rasta ma malya ta ..
હા આવે એટલે પૂછી લયસ હો
લો પૂછો સખીને...
ના ભાગવા નું મારામાં નો આવે...પણ બધું તાત્કાલિક ધોરણે થયું...
સેલ્ફી જી એવું બનેજ નય...ખોટા બાંગા ન મારો...હાહાહા
ભગાવી ને લાવ્યા શુ કેતન
જીગરી ને સદમાં માંથી કાઢતા મને અને સખી ને અંધારા આવી ગયા હતા કેતન
હાહાહા...એવુંજ થયું તું...
નારેના દાદી તો રાજી રાજી થઈ ગ્યા છે ને આશીર્વાદ પણ આપી દીધા...તમારી જેમ નો હોય
અચાનક એટલે ભાભી આવીને કહ્યું હશે ને કે મંગળસૂત્ર બાંધી દો તો
સખી તો સદમામાં છે કેતન કે કેતને મને ન કહ્યું, આવું શીખવ્યું મેં એને
શોક તો મને લાયગો કેવાય...ક્યાં બિન્દાસ રખડતોતો ને ...અચાનક કોકે લગામ જાલી લીધી...
ha to puchhi lo badha ne surprise kvai k soke
p જી...સરપ્રાઈઝ કેવાય...
સુ હાહાહા...સેલ્ફીજી
ane surprise na.kvai shefali soked lagyo kahevai
આખું mb surprised che
એ તો ભાભીને પૂછીએ તો ખબર પડે
ha ha ha sakhi
આની સાથે કર્યા કોણે... એટલે ...હું કાઈ નાખી દીધા જેવો થોડો છું લે...
અમે પણ સદમામા છીએ કે આની સાથે કર્યા કોણે
હા તો દાદી ને સરપ્રાઈઝ આપી ને...હાહાહા
સખીને પણ ન કહ્યું બોલો એ તો દાદીજી સાસુ બની ગઈ ને એને ખબર પણ નહીં બોલો
અરે હું સદમાં માં હતો લગન થય ગ્યા છે એના...હાહાહા
હા બાકી તો બોલત પણ નહીં, અમે કઈ પાર્ટી ન માગત કહ્યું હોત તો
sav avu kryu ketanji a..
ના હમણાં એડ ન કરાય એને...નકર ખરેખર બીજું ગોતવું પડે...હાહાહા
arrrr...
આ છુપા રુસ્તમ નો ભેદ કોમલે ખોલાવ્યો છે હિના??
ત્યાં તો પોતેય પરચુરણ ની જેમ કૂદી કૂદી ને મોજ લેતા હતા, ભાભીને એડ કરો તો અહીં જરા કામ છે
એમ નહિ વટાવી ગયેલી નોટ હતા, તો અમે તમારી જાન માટે બધા કપાઈ પડતા હતા ત્યારે માણસ બોલે તો ખરા ને કે હું હવે ડબ મા પુરાઈ ગયો તમે રેવા દો
લે...કાં... સુ થયું...
આપણે અબોલા છે હો તમારી જોડે
નમસ્તે હીનાજી તબિયત સારી ને...
આભાર સખી આજે તને ગમ્યું એટલે કાલે ખબર ને
આભાર ભૈયું...
આભાર પિયુ
આભાર કેતન....
આભાર ભાવેશ...
વાહ સખી... ખૂબ સરસ...
adbhut
vah vah...
વાહ રે વાહહ...
vahhh
hmm સંદીપ ભાઈ જલસા કરો ??
ઓહકૅ સૉરી , આજૅ આ રાખૉ કાલૅ બીજુ બદલાવી દૅવા ....સરસ સૉજા દીનૅશભૈ
આભાર જીગરી
વાહ સખી
હાહા એમાં મને ખબર ના હોય તો કેમ બોલું વચ્ચે??
આ દબંગ વળી શુ હું તમારું નામ પાડું છું ક્યારેય
દીનૈશભૈ , પલીતૉ ન ચાપૉ આમ પણ ભડભડ થતુ હૉય એમા તમૅ પૅટ્રૉલ ન નાખૉ હૉ , પછી છારવા તમૅ કૉઈ નૈ આવતા ....
યૅ ફૉર્માલીટી નહી દબંગ , હમારૅ દીલ કી આવાજ હૅ .... પહૅલૅ દૅખ લૅ ફીર વિશ્વાસ કરૅ ...
તુફાન પહેલા ની આગાહી સંદીપ ભાઈ એ આપી હાહા
તમે કહ્યું હવે તો થઈ રહ્યો
આપનૉ દીવસ શુભ રહૅ
આભાર સંદીપ...
જૉરદાર ....
આભાર...
વાહ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser