ફેસબૂક મા ૨ પ્રકાર ના લોકો હોય છે..

૧ Hi લખીને ગાયબ થય જવા વાળા

૨ Bye લખી ને દોઠ કલાક માથું ખાવા વારા ..!!

???

English Jokes by બાબા સત્સંગી : 111091055
Vaidehi 8 year ago

તમે વડાપાવ

NSC 8 year ago

i think એ એક પ્રકાર ની મીઠાઈ હોય છે !! નઈ ,બીપીનભાઈ?

બાબા સત્સંગી 8 year ago

હા એમ વડાપાઉં ????????

Vaidehi 8 year ago

ખાવાનો તો ખરો ને ?

બાબા સત્સંગી 8 year ago

દેખું નહીં ખાવો પણ પડશે..

Vaidehi 8 year ago

સરસ સરસ લ્યો... તો મોકલી દેજો કાલે દેખું જરા કેવો હોય સાલમ પાક

NSC 8 year ago

ઓહ!! may be result of vikas

Vaidehi 8 year ago

કંજૂસ માણસો ક્યારથી સુધરી ગયા

બાબા સત્સંગી 8 year ago

તો મોકલુ પાર્સલ કરીને ????????

Vaidehi 8 year ago

હાહા હજુ ટેસ્ટ બી નૈ કર્યો કેવો હોય

બાબા સત્સંગી 8 year ago

ખાલી ખાતા આવડે તને ????????

Vaidehi 8 year ago

નૈ આવડતો

બાબા સત્સંગી 8 year ago

સાલમ પાક બનાવજે.. ????????

Vaidehi 8 year ago

બરાબર આયા આવી જજો કાલે મેથીપાક તૈયાર રાખીસ

બાબા સત્સંગી 8 year ago

ના એટલે તો તને કહ્યું .. ????????

Vaidehi 8 year ago

હા એમ નરેશ કુમાર ..

NSC 8 year ago

નરેશ

Vaidehi 8 year ago

ચમ રાજકોટ મા ખાવા નૈ મલતૂ

Vaidehi 8 year ago

હા તમારુ નામ કયો NSC નું ફુલ ફોર્મ

બાબા સત્સંગી 8 year ago

તું તાજું ન ખવડાવે તો શું કરું.. ???

Vaidehi 8 year ago

આજે વાસી ખાધું લાગે એટલે વાસી નીકળે છે

NSC 8 year ago

તમે બધા વડાપાઉં અને ચટની....... વગેરે તો આપડે ?સોસ હાલસે?????

બાબા સત્સંગી 8 year ago

ગઈકાલે જ તું સપનામાં આવી હતી???????? એનો મતલબ એ કે તું ભૂત છે..

Vaidehi 8 year ago

એવાં ભ્રમ મા રેવાય જ નૈ

Vaidehi 8 year ago

Nsc જી તમારુ નામ કયો

બાબા સત્સંગી 8 year ago

જો તું સપનામાં આવીશ તો તું ભૂત કેવાઈશ .. ????????

Vaidehi 8 year ago

હા ભૂત ના સપના મુબારક

NSC 8 year ago

There are also some of the watesapp??

બાબા સત્સંગી 8 year ago

હું પણ એકેયમા નહીં.. ????????

Vaidehi 8 year ago

મે એક ય મા નૈ

બાબા સત્સંગી 8 year ago

pela tu ke tu sema aave ????????

Vaidehi 8 year ago

તમે શેમાં આવો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now