હાથીનું બાઇક રસ્તામાં બગડતાં કીડીએ તેની સ્કૂટી પર લિફ્ટ આપી.
.
.
રસ્તામાં કીડીએ હાથીને કહ્યું: જરા નીચો નમીને બેસજે...
.
.
હાથી: કેમ?
.
.
કીડી: રસ્તામાં ક્યાક મારા પપ્પા જોઇ જશે તો, ખોટેખોટો લોચો થાય...
?????

English Jokes by બાબા સત્સંગી : 111090859

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now