એક રાત્રે એક ચોર ઘરમાં ઘુસી ગયો

અવાજ સાંભળી માલિકએ કહ્યું કોણ છે.

માલિક- કોણ છે..?

ચોર - મ્યાઉં

માલિક - કોણ છે..?.

ચોર - મ્યાઉં

માલિક- કોણ છે..ઘરમાં ?

ચોર - એ મૂરખ બિલાડી છે બિલાડી ..
?????

English Jokes by બાબા સત્સંગી : 111090858

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now