ક્લાસ મા સરે 1 ગ્લાસ લઈને તેમાં કેમિકલ નાખ્યું
અને પોતાના ખીસ્સા માથી સિક્કો લઈને તેમા નાખ્યો
પછી પૂછ્યું કે આ સિક્કો ઓગળશે?
વિધાર્થીં : નહીં ઓગળે ???
સર: શાબાશ.. તને કેમ ખબર પડી
વિધાર્થીં : જો સીકકો નાખવાથી ઓગળવાનો હોત તો તમે સીકકો અમારી પાસે થી માગ્યો
હોત ???