લગનમા ડી.જે વાળો અચાનક જ બેહોશ થઈ ગયો
કારણ કે...
એક છોકરાએ કહ્યું કે...
ભાઈ, કોઈ પતંજલીનું રીમિક્સ હોય તો વગાડોને જે કાન માટે હેલ્ધી હોય.
???????

English Jokes by બાબા સત્સંગી : 111090748

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now