તારી સાથે હું ખળ-ખળ નદી ની જેમ વહું છું
તો ક્યારેક પવન ની જેમ લહેરાવુ છું
તારી સાથે હું તારા મા મસ્ત મગ્ન થઈ ને જીવું છું
તો ક્યારેક જોગન થઈ તને પૂજુ છું
તારી સાથે હું દિલ ખોલી ને જીવું છું
તો ક્યારેક ઘુટાઇ ઘુટાઈ ને મરુ છું
પણ બસ હું તારી સાથે રહુ છું.।