એક સસલું રોજ સુથારની દુકાને જતું અને પૂછતું - ગાજર છે, ગાજર.. ?
સુથારને એક દિવસ ગુસ્સો આવ્યો અને તેણે સસલાના દાંત તોડી નાખ્યા પછી બોલ્યો : મારા રોયા, હવે તું ગાજર ખાઈ દેખાડ.
બીજા દિવસે સસલું ફરી સુથારની દુકાને આવ્યું અને બોલ્યું - ગાજરનો હલવો છે.. હલવો..
??????