પત્ની : કયા છો તમે ?
પતી : કામ પર છું, બોલને શુ થયું..?
પત્ની : તો ઠીક, ઓલી પડોશન ભાગી ગઈ કોક હારે એટલે પૂછ્યું.
???????

English Jokes by બાબા સત્સંગી : 111090691

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now