▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
1⃣1⃣0⃣2⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
દરેકની જિંદગીમાં ગૌરવ થાય એવું બન્યું જ હોય છે. પણ આપણે એની સરખામણી કરતાં રહીએ છીએ એટલે આપણને આપણી જ મહેનત,આપણો સંઘર્ષ અને આપણાં પ્રયાસો ઓછા અને અધૂરા લાગે છે. તમે તમારી જે જગ્યાએ હોય એ જગ્યાએ શ્રેષ્ઠ રહ્યા છો? જો હા તો તમે મહાન છો.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬