Gujarati Quote in Motivational by Manish Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડૉ.ચૌધરીએ બનાવ્યો નુસખો, ગમે તેટલી પણ જૂની ડાયાબિટીસ હોય માત્ર 72 કલાકમાં થઇ જશે એકદમ સારી.

બધા ડાયાબીટીસને બીમારી માને છે, પરંતુ પ્રસિદ્ધ મેડીકલ ન્યુટ્રીશનીસ્ટ ડો.વિશ્વરૂપ રોય ચોધરીનું માનવું તો એવું બિલકુલ નથી. વિહ્તનામ, બાંગ્લાદેશ, મલેશિયા, સ્વિત્ઝરલેન્ડ જેવા ઘણા દેશોમાં સેન્ટર ચલાવી રહેલા ડૉ.ચોધરીનો દાવો છે કે ડાયાબીટીસ બીમારી છે જ નહિ. અને તેને માત્ર એક મેડીકલ કન્ડીશન એટલે સારવારની અવસ્થા માને છે જે જીવનધોરણમાં ફેરફાર કરીને સારી રાખી શકાય છે.

તેમનું માનવું છે કે ડાયાબીટીસ થઇ જાય તો સંપૂર્ણ દવા ઉપર આધારિત ન રહો. શહેરમાં ત્રણ દિવસ સુધી લોકોએ ખાવા પીવાની ટેવો વિષે જાગૃત કરવા વાળા ડો. ચોધરી એ હિન્દી સમાચાર પત્ર દૈનિક ભાસ્કર દ્વારા ઘણા મુદ્દા ઉપર વિશેષ વાતચીત કરી. અને જેમાંથી તે દવા વગર માત્ર ૭૨ કલાકમાં ડાયાબીટીસને ઠીક કરવાનો દાવો કરે છે, ડૉ.ચોધરી કહે છે કે જો તમને ડાયાબીટીસ છે તો તમારી દિનચર્યામાં નીચે આપવામાં આવેલા ત્રણ ફેરફાર કરો.

પહેલો ફેરફાર : દરરોજ બપોરે ૧૨ વાગ્યા પહેલા તમારા વજનના ૧૦ ટકા કે ઓછામાં ઓછા ૭૦૦ ગ્રામ ફળ ખાવ. ફળ તમારી પસંદના, મોસંબી કે કોઈ પણ પ્રકારના હોઈ શકે છે. તેમાં વેરાઈટી હોય તો વધુ સારું.

બીજો ફેરફાર : લંચ અને ડીનર પહેલા ઓછામાં ઓછા ૩૫૦ ગ્રામ કાચા શાકભાજી ખાવ. ગાજર, મૂળા, ટમેટા, કાકડી કે જે કાંઈ તમને પસંદ હોય, તેને કાચા ખાઈ શકો છો.

ત્રીજો ફેરફાર : દૂધની બનાવટ અને પેકેટ ફૂડથી દુર રહો. દૂધ, દહીં, પનીર, છાશ અને તેમાંથી બનેલી વસ્તુ સાથે ડબ્બા બંધ વસ્તુથી પણ પરેજી રાખશો.
ઉપરના ત્રણ સ્ટેપ તમે ત્રણ દિવસ ખંત પૂર્વક કરીને જાતે જ અનુભવ કરો તમારે ફક્ત ૩ દિવસ આપવાના છે, એ પણ પોતાના શરીર માટે, પોતાના સ્વાસ્થ્ય માટે, જે વ્યક્તિએ આનો અનુભવ કરેલો હોય તે કોમેન્ટમાં આવશ્ય પોતાનો અનુભવ શેયર કરે જેથી બીજાને પણ પ્રેરણા મળી શકે. લાઇક અને શેયર અવશ્ય કરશો. ��

Gujarati Motivational by Manish Patel : 111090622
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now